8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર! નવા પગાર પંચમાં બદલાઈ શકે છે HRAની ગણતરી, જાણો લેટેસ્ટ અપડેટ

8th Pay Commission: જ્યારે પણ નવું પગાર પંચ આવે છે ત્યારે પગાર સ્ટ્રક્ચરની સાથે સાથે મકાન ભાડા ભથ્થાના દરો પણ રિવાઈઝ કરવામાં આવે છે. જાણો અત્યારે કેટલા છે અને તેના પર લેટેસ્ટ અપડેટ....

8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર! નવા પગાર પંચમાં બદલાઈ શકે છે HRAની ગણતરી, જાણો લેટેસ્ટ અપડેટ
Source: Bureau

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More