8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ઝટકા સમાન સમાચાર, તો પછી હવે કયા ફોર્મ્યૂલાથી પગારમાં થશે વધારો?

કેન્દ્ર સરકારના કર્મચારીઓ આઠમાં પગાર પંચની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે કર્મચારીઓ માટે ઝટકા સમાન સમાચાર આવ્યા છે. સરકારે આઠમા પગાર પંચને લાગૂ કરવાની સંભાવનાઓ ફગાવી દીધી છે. તો પછી હવે કેવી રીતે વધશે પગાર?

8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ઝટકા સમાન સમાચાર, તો પછી હવે કયા ફોર્મ્યૂલાથી પગારમાં થશે વધારો?

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.