8th Pay Commission: આઠમાં પગાર પંચમાં પગાર આખરે કેટલો વધશે? નવા વર્ષમાં DA-એરિયર અંગે શું છે અપેક્ષાઓ

8th Pay Commission News: 2025નું વર્ષ હવે પૂરું થવાની તૈયારીમાં છે અને હાલ જે પગાર પંચ લાગૂ છે તેનો પણ 31 ડિસેમ્બર 2025ના રોજ છેલ્લો દિવસ છે. એટલે કે સાતમું પગાર પંચ હવે પૂરું થશે અને આઠમું પગાર પંચ લાગૂ થશે. 

8th Pay Commission: આઠમાં પગાર પંચમાં પગાર આખરે કેટલો વધશે? નવા વર્ષમાં DA-એરિયર અંગે શું છે અપેક્ષાઓ

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More