8th Pay Commission: આઠમાં પગાર પંચ બાબતે અત્યાર સુધીના 10 જરૂરી અપડેટ, દરેક સરકારી કર્મચારીને ખબર હોવી જોઈએ

 8th Pay Commission Updates: હવે આવનારું આઠમું પગાર પંચ આગામી સમયમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોટો ફેરફાર લઈને આવી શકે છે. નવો પગાર, વધેલું પેન્શન, મોંઘવારીમાં રાહતનો ફાયદો લાખો લોકોને મળી શકે છે. પંચ ક્યારે પોતાનો રિપોર્ટ સોંપશે અને સરકારે તેને લાગૂ કરશે તેના પર બધાની નજર છે. 

8th Pay Commission: આઠમાં પગાર પંચ બાબતે અત્યાર સુધીના 10 જરૂરી અપડેટ, દરેક સરકારી કર્મચારીને ખબર હોવી જોઈએ

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More