8th Pay commission: સરકારી કર્મચારીઓ માટે મોટો ઝટકો, આઠમાં પગાર પંચ પર આવ્યા લેટેસ્ટ અપડેટ, વિગતો ખાસ જાણો 

8th Pay Commission Latest Update: કેન્દ્ર સરકારના કર્મચારીઓ આતુરતાથી આઠમાં પગાર પંચની રાહ જોઈ રહ્યા છે. આઠમું પગાર પંચ ક્યારે બનશે, તેની ભલામણો ક્યારે લાગૂ થશે, ક્યારથી પગારમાં અસર જોવા મળશે....આ વિગતો ખાસ જાણો. 

8th Pay commission: સરકારી કર્મચારીઓ માટે મોટો ઝટકો, આઠમાં પગાર પંચ પર આવ્યા લેટેસ્ટ અપડેટ, વિગતો ખાસ જાણો 

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.