8th Pay Commission: આઠમાં પગાર પંચ વિશે મોટું અપડેટ, પેનલની રચના, ફાઈનલ રિપોર્ટ, ક્યારથી આવશે વધેલો પગાર...જાણો

8th Pay Commission Latest Update: જ્યારથી આઠમાં પગાર પંચની જાહેરાત થઈ છે ત્યારથી સરકારી કર્મચારીઓમાં એ વાતની ઉત્સુરકતા છે કે ત્યારથી તે લાગૂ થશે, કેટલો પગાર વધશે વગરે...આ વિગતો ખાસ જાણો. 

8th Pay Commission: આઠમાં પગાર પંચ વિશે મોટું અપડેટ, પેનલની રચના, ફાઈનલ રિપોર્ટ, ક્યારથી આવશે વધેલો પગાર...જાણો

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.