8th Pay Commission: લેવલ-6 (GP-4200), 35,400 બેઝિક સેલરી, 1.92 ફિટમેન્ટ ફેક્ટર...તો કેટલી થાય નેટ સેલરી? સમજો આ ગણતરી

8th CPC Salary Calculator: આઠમાં પગાર પંચની જાહેરાત થઈ ગઈ અને હવે તે લાગૂ ક્યારે થાય અને પગાર વધારો કેટલો થાય તેની કર્મચારીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જો લેવલ6ના કર્મચારીઓ હોવ તો કેટલો પગાર વધે? અહીં એક અદાંજિત ગણતરી તમારી સામે રજૂ કરી રહ્યા છીએ કે તમારો પગાર જો ફિટમેન્ટ ફેક્ટર 1.92 હોય તો કેટલો થઈ શકે. 

8th Pay Commission: લેવલ-6 (GP-4200), 35,400 બેઝિક સેલરી, 1.92 ફિટમેન્ટ ફેક્ટર...તો કેટલી થાય નેટ સેલરી? સમજો આ ગણતરી
Source: Bureau

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More