આઠમું પગાર પંચ: લેવલ-3 GP-2000, બેઝિક પે, ફિટમેન્ટ, મોંઘવારી ભથ્થું...બધુ થઈને નેટ સેલરી કેટલી થશે? ખાસ જાણો વિગતો

8th CPC Salary Calculator: આઠમાં પગાર પંચમાં લેવલ 3(GP-2000) ના કર્મચારીઓનો પગાર કેટલો વધશે? જાણો ₹21,700ના બેઝિક પગાર પર ફિટમેન્ટ ફેક્ટર, HRA, TA અને અન્ય ભથ્થા જોડાયા બાદ તમારી ગ્રોસ અને નેટ સેલરીની અંદાજિત ગણતરી. 

આઠમું પગાર પંચ: લેવલ-3 GP-2000, બેઝિક પે, ફિટમેન્ટ, મોંઘવારી ભથ્થું...બધુ થઈને નેટ સેલરી કેટલી થશે? ખાસ જાણો વિગતો
Source: Bureau

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More