PM Narendra Modi એ શરુ કરેલી એવી 9 યોજનાઓ જેનાથી બદલાયું સામાન્ય માણસનું જીવન

PM Narendra Modi Birthday: 17 સપ્ટેમ્બર 2025 ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75 મો જન્મદિવસ ધામધૂમથી દેશભરમાં ઉજવાઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીના 11 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે સામાન્ય માણસને ધ્યાનમાં રાખી ઘણી યોજનાઓ શરુ કરી છે. આ યોજનાઓથી સામાન્ય માણસ સશક્ત બન્યો છે. આ યોજનાઓ કઈ કઈ છે ચાલો જાણીએ.
 

PM Narendra Modi એ શરુ કરેલી એવી 9 યોજનાઓ જેનાથી બદલાયું સામાન્ય માણસનું જીવન

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More