દેશના મિડલ ક્લાસ પરિવારો પર આવશે મોટું સંકટ, એક CA એ જણાવ્યું ચોંકાવારું સત્ય

Indian Middle Class : છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર આવક અને બચતની ચર્ચા જોર પકડી રહી છે. કેટલાક લોકોએ કહ્યું કે વાર્ષિક 20 થી 70 લાખ રૂપિયા કમાતા હોવા છતાં, બચતના નામે કંઈ નથી. આ પોસ્ટ થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ 
 

દેશના મિડલ ક્લાસ પરિવારો પર આવશે મોટું સંકટ, એક CA એ જણાવ્યું ચોંકાવારું સત્ય
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More