ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોનાનો નવો વેરિઅન્ટ, જો તમે તેનાથી બચવા માંગતા હોવ તો આજથી જ કરો આ 8 ઉપાય

Tips to Avoid Corona Virus: સિંગાપોર અને હોંગકોંગ સહિત ભારતમાં કોરોનાવાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ માટે કોરોનાના નવા વેરિઅન્ટને જવાબદાર કહેવામાં આવી રહ્યું છે. જો તમે આનાથી બચવા માંગતા હોવ તો આજથી જ આ 8 ઉપાયો શરૂ કરી દો.

ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોનાનો નવો વેરિઅન્ટ, જો તમે તેનાથી બચવા માંગતા હોવ તો આજથી જ કરો આ 8 ઉપાય
Source: Bureau

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More