Alert! લગભગ 2 કરોડ ભારતીય નોકરીઓ જોખમમાં... એક્સપર્ટે આ મુખ્ય કારણ ટાંકીને આપી કડક ચેતવણી

Indian Jobs Risk: ભારતમાં મધ્યમ વર્ગની નોકરીઓ એક ઊંડાણભર્યા સંકટનો સામનો કરી રહી છે, જે ફક્ત મંદીથી જ નહીં પરંતુ કોર્પોરેટ કામગીરી, AI અને વૈશ્વિક વ્યવસાયિક પરિસ્થિતિઓને કારણે પણ થઈ રહી છે. માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના સ્થાપકએ પણ તેના પર પોતાની વાત રજુ કરી છે. 
 

Alert! લગભગ 2 કરોડ ભારતીય નોકરીઓ જોખમમાં... એક્સપર્ટે આ મુખ્ય કારણ ટાંકીને આપી કડક ચેતવણી

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More