ચોમાસામાં AC ચલાવતી વખતે કરી લો સેટિંગ્સ, અડધું થઈ જશે વીજળીનું બિલ

Save Electricity: જો વરસાદની ઋતુમાં એસી ચલાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો રૂમને ઠંડો થવામાં સમય લાગશે અને વીજળીનું બિલ પણ વધારે આવી શકે છે. ચોમાસામાં એસી ચલાવતી વખતે દરેક વપરાશકર્તાએ આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
 

ચોમાસામાં AC ચલાવતી વખતે કરી લો સેટિંગ્સ, અડધું થઈ જશે વીજળીનું બિલ

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.