Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન દુર્ઘટના અંગે મોટો સવાલ, ઉડાણ ભરવા માટે પ્લેને પૂરા રનવેનો કેમ કરવો પડ્યો ઉપયોગ?

Ahmedabad Plane Crash Reasons: 12 જૂનનો દિવસ અમદાવાદ માટે જ નહી ં પરંતુ સમગ્ર દેશ અને દુનિયા માટે ગોઝારો બની રહ્યો. અમદાવાદમાં મોટી વિમાન દુર્ઘટના થઈ જેમાં 250થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. અવ્વલ દર્જાનું પ્લેન હોવા છતાં આ વિમાન દુર્ઘટના કેવી રીતે થઈ? તપાસમાં અનેક સવાલો સામે આવ્યા છે. 

Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન દુર્ઘટના અંગે મોટો સવાલ, ઉડાણ ભરવા માટે પ્લેને પૂરા રનવેનો કેમ કરવો પડ્યો ઉપયોગ?
Image Credit: તસવીર-ફાઈલ ફોટોSource: Bureau

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More