Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા એર ઈન્ડિયાના વિમાનના એન્જિન વિશે થયો અત્યંત મોટો ખુલાસો

Ahmedabad Plane Crash: અમદાવાદના સરકાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે ઉડેલું એર ઈન્ડિયાનું વિમાન ગણતરીની પળોમાં મેઘાણીનગર જેવા રહેણાંક વિસ્તારમાં એક મેડિકલ હોસ્ટેલની ઈમારત સાથે અથડાયું અને અનેક લોકોના જીવ ગયા. હવે આ વિમાન વિશે મોટો  ખુલાસો થયો છે. 

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા એર ઈન્ડિયાના વિમાનના એન્જિન વિશે થયો અત્યંત મોટો ખુલાસો

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.