અમદાવાદ પ્લેન ક્રેશ બાદ 91 વર્ષીય પિતાનું દર્દ છલકાયું! દીકરા માટે માંગી ન્યાયની ભીખ

Pilot Sumeet Sabharwal Father : કેપ્ટન સુમિત સભરવાલના પિતાએ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની ફરીથી તપાસની માંગ કરી હતી, અને કહ્યું હતું કે તેનાથી તેમના પુત્રની છબી ખરાબ થઈ છે

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ 91 વર્ષીય પિતાનું દર્દ છલકાયું! દીકરા માટે માંગી ન્યાયની ભીખ
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More