Ahmedabad Plane Crash: પહેલા 9 જૂનની ટિકિટ કઢાવી, પછી 11, પછી 12 જૂન...હવે માતાને ન્યાય અપાવવા કોર્ટમાં ગયો પુત્ર

અમદાવાદ વિમાન અકસ્માતમાં જીવ ગુમાવનારા કલ્પના પ્રજાપતિના પુત્રએ બોઈંગ વિરુદ્ધ અમેરિકાની કોર્ટમા કેસ દાખલ કર્યો છે. જેથી કરીને જલદી ન્યાય મળી શકે. તેઓ અમેરિકાની કોર્ટમાં એટલા માટે લડી રહ્યા છે કારણ કે ભારતમાં ટ્રાયલમાં ઘણો સમય વીતી શકે છે. દુર્ઘટનાનો ભોગ બનનારા કલ્પના પ્રજાપતિ વિશે પણ ખાસ જાણો. 

Ahmedabad Plane Crash: પહેલા 9 જૂનની ટિકિટ કઢાવી, પછી 11, પછી 12 જૂન...હવે માતાને ન્યાય અપાવવા કોર્ટમાં ગયો પુત્ર

About the Author

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.