હવામાં ખતરો, લાલ બોડી... આ પાદરીએ પહેલા જ કરી હતી અમદાવાદ પ્લેન ક્રેશની 'ભવિષ્યવાણી', વીડિયો વાયરલ થતા મચી સનસની!

Ahmedabad Plane Crash: અમદાવાદમાં થયેલ ભયાનક વિમાન દુર્ઘટનાએ ભારત સહિત સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. અકસ્માત બાદ તપાસ ચાલી રહી છે અને તે દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પાદરી ભવિષ્યવાણી કરતા જોવા મળી રહ્યા છે.

હવામાં ખતરો, લાલ બોડી... આ પાદરીએ પહેલા જ કરી હતી અમદાવાદ પ્લેન ક્રેશની 'ભવિષ્યવાણી', વીડિયો વાયરલ થતા મચી સનસની!

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More