અમદાવાદ પ્લેન ક્રેશના 4 દિવસ પછી એર ઇન્ડિયાના 112 પાઇલટ્સે માંગી હતી રજા! સામે આવ્યું સાચું કારણ

Air India Plane Crash : એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પછી ક્રૂ મેમ્બર્સ મોટા પાયે બીમાર હોવાની જાણ કરી રહ્યા છે કે કેમ તે અંગે લોકસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં, નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે પુષ્ટિ કરી કે પાઇલટ્સની માંદગીની રજામાં થોડો વધારો થયો છે

અમદાવાદ પ્લેન ક્રેશના 4 દિવસ પછી એર ઇન્ડિયાના 112 પાઇલટ્સે માંગી હતી રજા! સામે આવ્યું સાચું કારણ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.