Ahmedabad Plane Crash: વિશ્વાસકુમાર રમેશ માટે લકી સીટ બની 11A, ઈચ્છો તો પણ તમને ન મળે! આ શરત પૂરી કરવી પડે

Seat No 11A: અમદાવાદ પ્લેન અકસ્માતમાં એકમાત્ર જીવતો બચેલો વ્યક્તિ સીટ નંબર 11એ પર બેઠો હતો જે એક ઈમરજન્સી સીટ હતી. શું તમને ખબર છે કે ઈમરજન્સી સીટ માટે કેટલાક નિયમો છે. 

Ahmedabad Plane Crash: વિશ્વાસકુમાર રમેશ માટે લકી સીટ બની 11A, ઈચ્છો તો પણ તમને ન મળે! આ શરત પૂરી કરવી પડે

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.