Air India flight: USથી મુંબઈ આવતા એર ઈન્ડિયાના વિમાનમાં ખરાબી, કોલકાતામાં ઉતારવા પડ્યા મુસાફરો, 36 કલાકમાં 3 U-ટર્ન

Air India flight technical snag: અમદાવાદ અકસ્માત બાદથી છેલ્લા લગભગ 36 કલાકમાં 3 ફ્લાઈટ્સ યુટર્ન  લઈને પાછી ફરી છે જ્યારે 1 ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આજે પણ સવારે કોલકાતા એરપોર્ટ પર એક એર ઈન્ડિયાની ફ્લાઈટનું લેન્ડિંગ કરાવવું પડ્યું. 

Air India flight: USથી મુંબઈ આવતા એર ઈન્ડિયાના વિમાનમાં ખરાબી, કોલકાતામાં ઉતારવા પડ્યા મુસાફરો, 36 કલાકમાં 3 U-ટર્ન
Image Credit: તસવીર- પીટીઆઈ

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.