મોબાઈલ પ્લાન સસ્તા થયા! Jio-Airtel-Vi ના નવા પ્લાનનું આ રહ્યું આખું લિસ્ટ

TRAI New Rule : મોબાઈલ ધારકો માટે રાહતના સમાચાર,,,, હવે ફક્ત કોલિંગ અને મેસેજ માટે પણ કરી શકાશે રિચાર્જ.... TRAIના આદેશ બાદ ટેલિકોમ કંપનીઓએ ઈન્ટરનેટ વગરના પ્લાન લોન્ચ કર્યાં... જે તમારા માટે જાણવા માટે અતિ જરૂરી છે. 
 

મોબાઈલ પ્લાન સસ્તા થયા! Jio-Airtel-Vi ના નવા પ્લાનનું આ રહ્યું આખું લિસ્ટ
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More