અમરનાથ યાત્રા પર આવ્યું મોટું સંકટ, પીગળી રહ્યું છે ભોલેનાથનું શિવલિંગ, હવે દર્શન થશે કે નહિ!

Amarnath Shivling Melting : અમરનાથ યાત્રા માટે જવા માગતા લોકો આ સમાચાર ખાસ જાણી કે આગામી સમયમાં પ્રવાસ ખેડવો કે નહિ, કારણ કે બર્ફાની બાબાનું શિવલિંગ પીગળવા આવ્યું છે

અમરનાથ યાત્રા પર આવ્યું મોટું સંકટ, પીગળી રહ્યું છે ભોલેનાથનું શિવલિંગ, હવે દર્શન થશે કે નહિ!
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More