અમેરિકાના H-1B વિઝા પ્રતિબંધો વચ્ચે, યુરોપના સૌથી મોટા અર્થતંત્રએ ભારતીયોને આપી ખુલ્લી ઓફર, જાણો

Invites Skilled Indians: અમેરિકા દ્વારા H-1B વિઝા પર કડક કાર્યવાહી વચ્ચે, યુરોપના સૌથી મોટા અર્થતંત્રએ ભારતીય પ્રતિભાઓને આકર્ષવાનું શરૂ કર્યું છે. ભારતમાં રહેતા તેમના રાજદૂતે કુશળ ભારતીય કામદારોને કામ માટે તેમના દેશમાં આવવાની તક આપી છે.

અમેરિકાના H-1B વિઝા પ્રતિબંધો વચ્ચે, યુરોપના સૌથી મોટા અર્થતંત્રએ ભારતીયોને આપી ખુલ્લી ઓફર, જાણો

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More