તૈયાર રહેજો, અમેરિકાથી બીજી ફ્લાઈટ આવી રહી છે, આ વખતે કેટલા ગેરકાયદે ગુજરાતીઓ નીકળશે?

America Deports More Indians : અમેરિકા ફરી એકવાર ગેરકાયદેસર ભારતીયોનું બીજું ગ્રુપ ભારત મોકલી રહ્યું છે... ત્યારે સૌને એક જ સવાલ થઈ રહ્યો છે કે આ વખતે કેટલા ગુજરાતીઓ નીકળશે 

તૈયાર રહેજો, અમેરિકાથી બીજી ફ્લાઈટ આવી રહી છે, આ વખતે કેટલા ગેરકાયદે ગુજરાતીઓ નીકળશે?

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.