મુસ્કાન કરતા ખતરનાક હત્યારી પત્ની, પ્રેમી સાથે મળીને પતિને સાપ પાસેથી 10 વાર ડંખ મરાવ્યા

Meerut Husband Murder: મેરઠમાં પ્રેમના રસ્તામાં આડા આવતા પતિને ઉતારાયો મોતને ઘાટ..પ્રેમિકા અને પ્રેમીએ મળી નિર્દોષની કરી હતા...સર્પદંશથી મોત થયાના નાટકનો ખુલાસો થતા પ્રેમી-પ્રેમિકાની થઈ ધરપકડ...

મુસ્કાન કરતા ખતરનાક હત્યારી પત્ની, પ્રેમી સાથે મળીને પતિને સાપ પાસેથી 10 વાર ડંખ મરાવ્યા
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More