'શું બધા શાકાહારી નપુંસક છે?', મહારાષ્ટ્રમાં માંસ પર કેમ થઈ રહ્યો છે 'વિવાદ'; શિવસેના-BJPમાં કેમ થઈ રહી છે તકરાર

Maharashtra Meat Ban Row: મહારાષ્ટ્રના કેટલાક નાગરિક સંગઠનો - નાગપુર, કલ્યાણ-ડોંબિવલી, માલેગાંવ અને જલગાંવે 15 ઓગસ્ટના રોજ 24 કલાક માટે કતલખાનાઓ અને માંસની દુકાનો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. મ્યુનિસિપલ સંસ્થાઓના આ નિર્ણય પર રાજકારણ ગરમાયું છે.

'શું બધા શાકાહારી નપુંસક છે?', મહારાષ્ટ્રમાં માંસ પર કેમ થઈ રહ્યો છે 'વિવાદ'; શિવસેના-BJPમાં કેમ થઈ રહી છે તકરાર