ભારતના આ શહેર સાથે જોડાયેલા છે ઈરાનના સુપ્રીમ લીડરના મૂળ ? જાણો ખોમેનીના પૂર્વજોનો આ કનેક્શન

Khomeini India Connection: ઈરાન અને ઈઝરાયલ એકબીજાને નષ્ટ કરવામાં વ્યસ્ત છે. આ દરમિયાન, આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઈરાનના પ્રથમ સુપ્રીમ લીડર આયાતુલ્લાહ રુહોલ્લાહ ખોમેઓને ભારતની આ જગ્યા સાથે સંબંધ છે.
 

ભારતના આ શહેર સાથે જોડાયેલા છે ઈરાનના સુપ્રીમ લીડરના મૂળ ? જાણો ખોમેનીના પૂર્વજોનો આ કનેક્શન

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.