Bharat Bandh: આજે 'ભારત બંધ'નું એલાન, ઘરની બહાર નીકળતા પહેલા ખાસ જાણો કે શું બંધ રહેશે અને શું ખુલ્લું હશે?

Bharat Bandh Today: ટ્રેડ યુનિયનો દ્વારા આજે ભારત બંધનું એલાન જાહેર કરાયું છે. 25 કરોડથી વધુ કર્મચારીઓ તેમાં ભાગ લઈ રહ્યા હોવાનો દાવો કરાયો છે ત્યારે આજે શું ખુલ્લું હશે અને કઈ સેવા ખોરવાય તેવી શક્યતા છે તે  ખાસ જાણવું જરૂરી છે. 

Bharat Bandh: આજે 'ભારત બંધ'નું એલાન, ઘરની બહાર નીકળતા પહેલા ખાસ જાણો કે શું બંધ રહેશે અને શું ખુલ્લું હશે?

About the Author

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.