રેલ્વે મંત્રાલયની મોટી જાહેરાત, ભાવનગરથી અયોધ્યા વચ્ચે દોડશે સીધી ટ્રેન, આ સ્ટેશન પર આપવામાં આવ્યા સ્ટોપ

Bhavnagar to Ayodhya Train: ગુજરાત અને ઉત્તર પ્રદેશ વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે, રેલ્વે મંત્રાલયે એક નવી ટ્રેનની જાહેરાત કરી છે, જે અયોધ્યાને ભાવનગર સાથે જોડશે. ટ્રેનના રૂટ, નંબર, સ્પીડ અને અંતર વિશે માહિતી જાહેર કરવામાં આવી છે. ચાલો જાણીએ ટ્રેન ક્યારે દોડશે?
 

રેલ્વે મંત્રાલયની મોટી જાહેરાત, ભાવનગરથી અયોધ્યા વચ્ચે દોડશે સીધી ટ્રેન, આ સ્ટેશન પર આપવામાં આવ્યા સ્ટોપ

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.