વચ્ચેથી ગાયબ થઈ જશે એક આખી ઋતુ, સીધો ઉનાળો આવશે, હવામાન વિભાગની ખતરનાક આગાહી

Summer 2025 Alert : અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમી વધવાની આગાહી.... અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ  સક્રિય થયું.... ત્રણ દિવસમાં તાપમાનમાં ત્રણ ડિગ્રીનો થઈ શકે વધારો... માર્ચની શરૂઆતમાં તાપમાનમાં ઝડપથી વધારો થશે 
 

વચ્ચેથી ગાયબ થઈ જશે એક આખી ઋતુ, સીધો ઉનાળો આવશે, હવામાન વિભાગની ખતરનાક આગાહી

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More