La Nina ને લઈને ફરી મોટું કન્ફ્યુઝન: અમેરિકન અને ભારતીય હવામાન વિભાગની વાતનું વતેસર

La Nina 2025 : દેશભરના મોસમ પર અસર કરતુ પરિબળ લા નીનાને લઈને અનેક હવામાન એજન્સીઓના અલગ અલગ મત છે, જે રીતે 2025 માં વાતાવરણ બદલાઈ રહ્યું છે, તે જોતા આ આગાહી પર પણ નજર કરી લઈએ 
 

La Nina ને લઈને ફરી મોટું કન્ફ્યુઝન: અમેરિકન અને ભારતીય હવામાન વિભાગની વાતનું વતેસર

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More