જગદીપ ધનખડના રાજીનામાના કારણ અંગે મોટો ખુલાસો, પીએમ મોદી આ કામથી થયા હતા નારાજ? 2 મોટા મંત્રીઓના આવ્યા હતા ફોન

જ્યારથી જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી અચાનક રાજીનામું આપ્યું છે ત્યારથી દરેક જણ ચોંકી ગયા છે. બધાના મનમાં એક જ વસ્તુ  ઘૂમરાઈ રહી છે કે આખરે અચાનક એવું તે શું થયું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું. હવે એક એવી વાત સામે આવી છે કે તમે પણ દંગ રહી જશો. 

જગદીપ ધનખડના રાજીનામાના કારણ અંગે મોટો ખુલાસો, પીએમ મોદી આ કામથી થયા હતા નારાજ? 2 મોટા મંત્રીઓના આવ્યા હતા ફોન

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.