આતુરતાનો અંત...! 2 દિવસમાં BJP વિવિધ રાજ્યોમાં 9 પ્રદેશ પ્રમુખની નિમણૂંક કરશે, જાણો ગુજરાતમાં ક્યારે?

Bjp Announces New State Presidents In 4 States Changes: BJP ટૂંક સમયમાં ઘણા રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત કરશે. તેલંગાણામાં રાજા સિંહે રાજીનામું આપ્યું. મહારાષ્ટ્રમાં રવિન્દ્ર ચવ્હાણ, ઉત્તરાખંડમાં મહેન્દ્ર ભટ્ટને પ્રમુખ પદ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. હિમાચલમાં ડૉ. રાજીવ બિંદલનું નામ આગળ છે. યુપીમાં પ્રમુખની ચૂંટણી પડકારજનક છે.
 

આતુરતાનો અંત...! 2 દિવસમાં BJP વિવિધ રાજ્યોમાં 9 પ્રદેશ પ્રમુખની નિમણૂંક કરશે, જાણો ગુજરાતમાં ક્યારે?

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.