BJP President: તો થઈ ગયું ફાઇનલ! ભાજપને ક્યારે મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ! રેસમાં આ નામ ટોપ પર

Bjp National President Election: ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે. વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે અને હવે પાર્ટી આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ ગમે ત્યારે જાહેર કરી શકે છે, ત્યારે અમે રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા માટે રેસમાં રહેલા કેટલાક નામો વિશે તમને માહિતી આપીશું.

BJP President: તો થઈ ગયું ફાઇનલ! ભાજપને ક્યારે મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ! રેસમાં આ નામ ટોપ પર

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.

Read More