પહેલગામ હુમલામાં સરકારે સુરક્ષામાં ખામી સ્વીકારી, સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષે આ પ્રશ્નો ઉઠાવ્યા

All Party Meeting On Pahalgam Attack : પહલ ગામમાં થયેલા આતંકી હુમલા અંગે સર્વદળીય પક્ષોની મળી હતી બેઠક,,, સુરક્ષામાં ચૂક થઈ હોવાનું કેન્દ્રીય મંત્રી બેઠકમાં જણાવ્યું હતું,,, મીડિયા સાથે વાત કરતા કહ્યું બધુ જ બરાબર હવા છતા ક્યાંત ચૂક થઈ છે,,,આ ઘટનાથી બધા દુ:ખી છે આવી ઘટના બીજી વખત ના થવી જોઈએ તે અંગે બેઠકમાં ચર્ચા થઈ

પહેલગામ હુમલામાં સરકારે સુરક્ષામાં ખામી સ્વીકારી, સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષે આ પ્રશ્નો ઉઠાવ્યા

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.