CDS Anil Chauhan: સરકારે લંબાવ્યો CDS અનિલ ચૌહાણનો કાર્યકાળ, જાણો કેટલા સમય સુધી સંભાળશે જવાબદારી?

CDS Anil Chauhan: કેન્દ્રએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે જનરલ અનિલ ચૌહાણનો કાર્યકાળ 30 મે 2026 સુધી અથવા આગામી આદેશ સુધી લંબાવ્યો છે. 24 સપ્ટેમ્બર 2025ના રોજ જારી કરાયેલા એક આદેશમાં કેબિનેટની નિમણૂક સમિતિ (ACC)એ જનરલ ચૌહાણના સેવાના વિસ્તરણને મંજૂરી આપી છે.
 

CDS Anil Chauhan: સરકારે લંબાવ્યો CDS અનિલ ચૌહાણનો કાર્યકાળ, જાણો કેટલા સમય સુધી સંભાળશે જવાબદારી?

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.