અમદાવાદ પ્લેન ક્રેશ વિશે નવી જાણકારી સામે આવી હોવાનો દાવો, કોંગ્રેસ સાંસદે સરકાર પાસે જવાબ માંગ્યો

Karti Chidambaram on Ahmedabad Plane Crash: કોંગ્રેસના સાંસદે દાવો કર્યો છેકે તેમના કાર્યાલયને અમદાવાદ વિમાન દુર્ઘટનામાં નવી જાણકારી મળવાની સૂચના મળી છે. તેમણે કેન્દ્ર સરકારને કહ્યું કે વિમાન અકસ્માત અંગે વિસ્તૃત જાણકારી રજૂ કરવી જોઈએ. 

અમદાવાદ પ્લેન ક્રેશ વિશે નવી જાણકારી સામે આવી હોવાનો દાવો, કોંગ્રેસ સાંસદે સરકાર પાસે જવાબ માંગ્યો

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More