જીવલેણ છે નવો કોરોના? શું કહી રહ્યા છે એક્સપર્ટ, જાણી લો Covid-19 બચાવાના સરળ ઉપાયો

Covid-19 Precautions in India: ફરી એકવાર કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે. કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા દરરોજ વધી રહી છે. આવી સ્થિતિમાં આ ખતરનાક વાયરસથી બચવા માટેના ઉપાયો વિશે અગાઉથી જાણો અને તે પણ જાણો કે કેટલો ખતરનાક છે.

જીવલેણ છે નવો કોરોના? શું કહી રહ્યા છે એક્સપર્ટ, જાણી લો Covid-19 બચાવાના સરળ ઉપાયો

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.