સીપી રાધાકૃષ્ણન બનશે ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ, ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને હરાવ્યા

Vice President Election Result: ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) અને બીજુ જનતા દળ (BJD) ઉપરાંત, શિરોમણી અકાલી દળે ચૂંટણીમાંથી બહાર રહેવાનો નિર્ણય કર્યો હતો. માહિતી છે કે અકાલી દળ (વારિસ પંજાબ દે) ના સાંસદો સરબજીત સિંહ ખાલસા અને અમૃતપાલ સિંહે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.
 

સીપી રાધાકૃષ્ણન બનશે ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ, ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને હરાવ્યા

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.