રાશિફળ 24 ઓગસ્ટ: આ રાશિના જાતકો પર્સમાં રાખે પત્નીનો ફોટો, દરિદ્રતાથી છૂટકારો મેળવવા કરો `આ` કામ
પ્રશ્ન – પરિવારના સર્વાંગી વિકાસ માટે શું કરવું
ઘરમાં તુલસીનો છોડ રાખવો. તેનું પૂજન કરવું.
ઘરમાં મધ રાખવું. નવું ઘર બનાવતા હોય તો જમીનમાં ઈંટની સાથે મધનું વાસણ પણ દાટવું
ઘરમાં ગરીબાઈ રહેતી હોય તો ગૌદાન કરી શકાય અથવા ગૌપૂજન કરી શકાય અથવા ગૌમાતાનો ફોટો રાખવો તેનું પૂજન કરવું.
આજનું પંચાંગ
તારીખ |
24 ઓગસ્ટ, 2018 શુક્રવાર |
માસ |
શ્રાવણ સુદ તેરસ |
નક્ષત્ર |
ઉત્તરાષાઢા |
યોગ |
સૌભાગ્ય |
ચંદ્ર રાશી |
મકર રાશી (ખ, જ) |
આજે રવિયોગ સવારે 6.41 વાગ્યાથી આવતીકાલે સવારે 9.50 સુધી
મહાલક્ષ્મીદેવીનું પૂજન કરી શકાય
ઓમ શ્રીં નમઃ, ઓમ શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ, ઓમ શ્રીં હ્રીં શ્રીં ક્લીં શ્રીં સિદ્ધ લક્ષ્મ્યૈ નમઃ આ ત્રણમાંથી એક મંત્રની ત્રણ માળા કરી કરી શકાય.
કેસર અથવા હળદર મિશ્રીત દૂધથી મહાલક્ષ્મી અથવા શ્રીયંત્ર ઉપર અભિષેક કરી શકાય.
રાશિ ભવિષ્ય (24-8-2018)
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|