'આગામી ટૂંક સમયમાં જ...' પહેલગામના ગુનેગારોને કેવી રીતે જવાબ આપવામાં આવશે? મંચ પરથી ખુલ્લેઆમ રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવી દીધું

Rajnath Singh on Pahalgam Attack: પહેલગામ હુમલા પર રાજનાથ સિંહે ખુલ્લેઆમ મોટું નિવેદન આપ્યું છે. દેશભરમાં આતંકવાદીઓને પાઠ ભણાવવાની માંગ થઈ રહી છે. લોકો ગુસ્સમાં છે. રક્ષા મંત્રીએ કહ્યું કે, પહેલગામના ગુનેગારોને ટૂંક સમયમાં જ કડક જવાબ આપવામાં આવશે.

'આગામી ટૂંક સમયમાં જ...' પહેલગામના ગુનેગારોને કેવી રીતે જવાબ આપવામાં આવશે? મંચ પરથી ખુલ્લેઆમ રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવી દીધું

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.