Delhi Election Exit Poll: દિલ્હી વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ ચોંકાવનારા, શું રાજધાનીમાં થશે સત્તા પરિવર્તન?

Delhi Election Exit Poll: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે. મતદારોએ 699 નેતાઓના ભાવિ EVMમાં ​​સીલ કરી દીધા છે. ચૂંટણીના પરિણામો 8 ફેબ્રુઆરીએ આવશે. તે પહેલા એક્ઝિટ પોલના અનુમાન આવી ગયા છે, જેમાં આમ આદમી પાર્ટીનું ટેન્શન વધારશે તેવું લાગી રહ્યું છે. જ્યારે આ એક્ઝિટ પોલમાં ભાજપ 25 વર્ષ પછી દિલ્હીમાં સત્તામાં પરત ફરતી દેખાઈ રહી છે. ચાલો જાણીએ કે કયા સર્વેમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળવાની આશા છે.

Delhi Election Exit Poll: દિલ્હી વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ ચોંકાવનારા, શું રાજધાનીમાં થશે સત્તા પરિવર્તન?
Source: Bureau

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More