Delhi Assembly Result 2025: 27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપ કરી રહ્યું છે શાનદાર વાપસી, AAPને ધોબીપછાડ કઈ રીતે? આ છે 5 કારણો 

Delhi Assembly Results: ભાજપ 27 વર્ષથી દિલ્હી વિધાનસભામાં જીત માટે પ્રયાસ કરતો હતો. આ વખતે, દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોનો ટ્રેન્ડ દર્શાવે છે કે તે શાનદાર વાપસી કરી રહી છે. સરકાર બનાવી શકે છે.

Delhi Assembly Result 2025: 27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપ કરી રહ્યું છે શાનદાર વાપસી, AAPને ધોબીપછાડ કઈ રીતે? આ છે 5 કારણો 

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.