Deoghar Road Accident: ઝારખંડમાં ગોઝારો અકસ્માત, કાંવડિયાઓથી ખીચોખીચ ભરેલી બસ ટ્રક સાથે અથડાતા 18ના મોત

jharkhand deoghar bus accident: ભગવાન ભોલેનાથનો પવિત્ર શ્રાવણ મહિનો ચાલુ છે અને આ દરમિયાન ઝારખંડના દેવઘરમાં એક મોટી દુર્ઘટના ઘટી. બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કરમાં 18 જેટલા કાંવડિયાઓના મોત થયાના દર્દનાક સમાચાર સામે આવ્યા છે. 

Deoghar Road Accident: ઝારખંડમાં ગોઝારો અકસ્માત, કાંવડિયાઓથી ખીચોખીચ ભરેલી બસ ટ્રક સાથે અથડાતા 18ના મોત

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More