અચાનક કેમ કૂણા પડવા લાગ્યા ટ્રમ્પ? PM મોદી અને ભારત સાથે ટ્રેડ ડીલ પર આપ્યું મોટું નિવેદન

India US Trade: અમેરિકાએ ભારત પર રશિયન ઓઈલને મુદ્દો બનાવીને વધારાનો 25 ટકા એમ થઈને કુલ 50 ટકા ટેરિફ ઝીંકી દીધો છે. જો કે હવે ધીરે ધીરે ટ્રમ્પ હવે નરમ પડતા હોય તેવું જણાય છે. હવે તેમણે ભારત સાથે ટ્રેડ ડીલ અને પીએમ મોદી વિશે મોટું નિવેદન આપ્યું છે. 

અચાનક કેમ કૂણા પડવા લાગ્યા ટ્રમ્પ? PM મોદી અને ભારત સાથે ટ્રેડ ડીલ પર આપ્યું મોટું નિવેદન

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More