દીકરા સરન્ડર કરી દે... એન્કાઉન્ટર પહેલા આતંકીએ વીડિયો કોલ પર માતા સાથે કરી હતી વાત, ડ્રોન કેમેરામાં કેદ થઈ દર્દનાક ઘટના

Pulwama Encounter: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા. ત્રાલના નાદેર વિસ્તારમાં માર્યા ગયેલા આ ત્રણ આતંકવાદીઓની ઓળખ થઈ છે. ત્રણેય જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હતા. આ આતંકવાદીઓમાંથી એકે એન્કાઉન્ટર પહેલા તેની માતા સાથે વીડિયો કોલ પર વાત કરી હતી

દીકરા સરન્ડર કરી દે... એન્કાઉન્ટર પહેલા આતંકીએ વીડિયો કોલ પર માતા સાથે કરી હતી વાત, ડ્રોન કેમેરામાં કેદ થઈ દર્દનાક ઘટના

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More