રિયાના ભાઇ શોવિકનો ખર્ચ ઉઠાવતાં હતા સુશાંત, બેંક એકાઉન્ટ લઇને EXCLUSIVE જાણકારી

સુશાંત સિંહ રાજપૂતના બેંક એકાઉન્ટને લઇને મોટો ખુલાસો થયો છે. રિયા સહિત તેમના ભાઇ શોવિકનો પણ તમામ ખર્ચ સુશાંતના ખાતામાંથી ખર્ચ કરવામાં આવતા હતા. સુશાંત સિંહ રાજપૂતના ખાતામાંથી લગભગ 15 કર્ડો રૂપિયા કાઢવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે. 

રિયાના ભાઇ શોવિકનો ખર્ચ ઉઠાવતાં હતા સુશાંત, બેંક એકાઉન્ટ લઇને EXCLUSIVE જાણકારી

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂતના બેંક એકાઉન્ટને લઇને મોટો ખુલાસો થયો છે. રિયા સહિત તેમના ભાઇ શોવિકનો પણ તમામ ખર્ચ સુશાંતના ખાતામાંથી ખર્ચ કરવામાં આવતા હતા. સુશાંત સિંહ રાજપૂતના ખાતામાંથી લગભગ 15 કર્ડો રૂપિયા કાઢવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે. 

સુશાંતના બેંક એકાઉન્ટને લઇને EXCLUSIVE જાણકારી
સુશાંત સિંહ રાજપૂતના બેંક એકાઉન્ટમાં તેમની બહેન પ્રિયંકા સિંહ હતી નોમોની
સુશાંતના ખાતામાંથી ઓક્ટોબર 2019માં શોવિકની ફ્લાઇટ પર 81 હજાર રૂપિયાની ચૂકવણી
શોવિકનો હોટલમાં રોકાવવા માટે ઓક્ટોબર 2019માં સુશાંત સિંહ રાજપૂતે 4.72 લાખ રૂપિયા ખર્ચ કર્યા
14 ઓક્ટોબર 2019ના રોજ શોવિકની ફ્લાઇટ પર 81 હજાર રૂપિયા સુશાંત સિંહ રાજપૂતે ખર્ચ કર્યા હતા
સુશાંતના પિતાએ જે ખાતાને લઇને આરોપ લગાવ્યો હતો, તેના બધુ વિવરણ ઝી મીડિયા પાસે છે. સુશાંતના પિતાએ દાવો કર્યો હતો કે રિયા અને તેના પરિવારે સુશાંત સિંહના ખાતામાંથી પૈસા નિકાળ્યા. ખાતમાં લગભગ 15 કરોડ નિકાળવામાં આવ્યા. 

— आयुष पत्रकार (@ayush_sinha7) July 31, 2020

રિયા ભાઇ શોવિકનો હોટલ અને ફ્લાઇટનો ખર્ચ પણ સુશાંત સિંહ રાજપૂત જ ઉઠાવતા હતા. સુશાંત સિંહ રાજપૂતના બેંક એકાઉન્ટમાં તેમની બહેન પ્રિયંકા સિંહ નોમિની હતી. ઓક્ટોબર 2019માં શોવિકની ફ્લાઇટ પર 81 હજારૂ રૂપિયાની ચૂકવણી સુશાંતના ખાતામાંથી કરી હતી. જ્યારે શોવિકનો હોટલમાં રોકાવવાનો ખર્ચ પણ આપવામાં આવ્યો.

ક્યાં ભાગ્યા રિયા ચક્રવર્તી અને શોવિક?
બિહાર પોલીસ સતત રિયા અને તેમના ભાઇ શોવિકનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ બિહાર પોલીસ બંનેનો સંપર્ક થઇ રહ્યો નથી. બિહાર પોલીસે બંનેના ઘરે જઇને વાતચીત કરવા માંગી પરંતુ બંને પોતાના ઘરે હાજર ન હતા. 

સુશાંત સિંહ રાજપૂતની બહેન મીતૂ સિંહે રિયા ચક્રવર્તી પર કાલા જાદૂ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. મીતૂ સિંહનો આરોપ છે કે સુશાંતના ફ્લેટમાં રિયા ચક્રવર્તી કાલા જાદૂ કરતી હતી. રિયા ચક્રવતી પર તાંત્રિકને સુશાંતના ઘરે બોલાવવાનો પણ આરોપ લગાવ્યો છે. સુશાંતના મિત્ર નીલોત્પલએ પણ જાદૂ ટોણાનો આરોપની તપાસની માંગ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news