લખનઉ: હોસ્પિટલમાં મધરાતે લાગી ભીષણ આગ, આ રીતે રેસ્ક્યૂ કરાયા 200 દર્દીઓ, જુઓ Videos

લખનઉની લોકબંધુ હોસ્પિટલમાં મોડી રાતે ભીષણ આગ ફાટી નીકળી. જો કે ફાયર અને બચાવ ટુકડીઓએ દર્દીઓને સુરક્ષિત બહાર કાઢ્યા અને અન્ય હોસ્પિટલમાં પહોંચાડ્યા. રેસ્ક્યૂ ઓપરેશનના જુઓ Videos. 

લખનઉ: હોસ્પિટલમાં મધરાતે લાગી ભીષણ આગ, આ રીતે રેસ્ક્યૂ કરાયા 200 દર્દીઓ, જુઓ Videos
Source: Bureau

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More