પહેલાં પુષ્પા 2, પછી RCB ઈવેન્ટ, હવે અભિનેતા વિજય...ભાગદોડની દુર્ઘટનાઓમાંથી પ્રશાસન કેમ નથી લેતું બોધપાઠ?

Actor Vijay Karur Rally Stampede: તમિળનાડુના કરુર ખાતે અભિનેતા વિજયની રેલી દરમિયાન શનિવારે થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થવાની આશંકા છે, જ્યારે અનેક લોકો બેભાન થયા છે. આ પહેલાં ફિલ્મ પુષ્પા 2ના સ્ક્રીનિંગ અને બેંગલુરુમાં આરસીબી (RCB)ની જીતની ઉજવણીમાં પણ ભાગદોડ મચી ચૂકી હતી. વારંવાર આવા અકસ્માતો થવાથી સવાલ ઉઠી રહ્યા છે કે પ્રશાસન હજી સુધી કેમ કોઈ બોધપાઠ નથી લઈ રહ્યું.
 

પહેલાં પુષ્પા 2, પછી RCB ઈવેન્ટ, હવે અભિનેતા વિજય...ભાગદોડની દુર્ઘટનાઓમાંથી પ્રશાસન કેમ નથી લેતું બોધપાઠ?
Source: Bureau

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More